લોકશાહીનાં કડવાં ફળ!

આપણા દેશમાં લોકશાહી જ નથી પરંતુ સવાઈ લોકશાહી છે.  જેનાં કેટલાંક ફળ મીઠાં છે. તો કેટલાંક કડવાં છે.  

આજનું કડવું ફળ એ છે કે:  આપણી છાતી પર ફણીધર નાગ બેઠો હોય તેમ એક ત્રાસવાદી ત્રણ ત્રણ વર્ષોથી લાખો કરોડોના ખર્ચે જેલમાં રહીને એના હકો ભોગવે છે જ્યારે એણે કરેલા હુમલામાં જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં છે તેમાનાં કેટલાંક લોકોને, પુરાવાના અભાવે  હજુ વળતર માટે વલખાં મારવાં પડે છે!

શહીદોને સલામ. 

5 thoughts on “લોકશાહીનાં કડવાં ફળ!

  1. નબળી / ખાઉધરી / દાંડ અને પ્રજાના પૈસે તાગડ્ધીન્ના કરનારી નેતાગીરીનું આ વરવું દૃશ્ય છે. પવારને એક જ લાફો કેમ? તે ઉદગાર સાચો હતો અને પછી લોકનેતાએ ફેરવી તોળ્યું.

    જોઈએ હવે અત્યારના નેતાઓ દેશના પ્રશ્નોને કેટલી અસરકારક રીતે ઉકેલી શકે છે.

  2. એક સવાલ – કોને પહેલા સજા થશે ?
    – દેશના નિર્દોષ નાગરિકો પર હુમલો કરનાર આતંકવાદીને કે દેશના નાલાયક નેતાને લાફો મારનાર નાગરીકને ?
    જવાબ આપ સૌ જાણો જ છો…
    કારણ – આપણી મજબુર લોકશાહીની બલિહારી.. નેતાઓની લુચ્ચાઇ અને કમજોર ન્યાયિક સિસ્ટમના પ્રતાપે..

  3. એને એવું કહેવાય કે દરેક t પર આડી લિટી અને દરેક i પર મીંડું મુકવું જ પડે ત્યારે જ એ પર્ફેક્ટ કહેવાય.

  4. પ્રજામાં શીસ્ત ન હોય એટલે આ બધું થાય છે.

    મુંબઈમાં માણસો રસ્તા ઉપર કે લોકલ ટ્રેનની બારી બહાર થુકે છે ત્યારે લાગે છે કે આવા હજી હજાર અજમલ કસાબ મુંબઈમાં આવે તોય શીસ્ત આવે એ શક્યતા નથી.

    ભૃષ્ટાચાર એ આ અશીસ્તની ઉપજ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s