માન્યતાને ધોબીપછાડ! ICUમાં દાખલ!!!!

માન્યતાને ધોબીપછાડ! ICUમાં દાખલ!!!!

આ ખબર વાયુવેગે ફિલ્મીજગતમાં ફેલાઈ ગયા.  મુન્નાભાઈ  પર ફોન પર  ફોન આવવા લાગ્યા!

વીર મીડિયાવાળાએ મુન્નાભાઈના ઘરની બહાર અડ્ડૉ જમાવી દીધો. કેટાલાક તો કેમેરા સાથે વિવિધ હોસ્પિટલ્સમાં પહોંચીને બક્બક કરવા લાગ્યા.  જેમ કે : આપ દેખ રહે હૈ ..  યે આપકે સામને બીચકેન્ડી હોસ્પિટલ હૈ.  આપકો માલુમ હોગા કિ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનકી બીમારીકા ઇલાજ  યહાં કિયા ગયા થા  ઔર વે મૌત કો હરાકર યહાં સે વાપસ હમારે  બિચ આયે થે… આજ  યહી  ચમત્કારિક જગહ પર  માન્યતા કા ભી ઇલાજ હો રહા હો ઐસી સંભાવના સે ઇન્કાર  નહીં કિયા જા સકતા. હમ પૂરી કોશિશ કર રહે હૈ કિ આપ કો માન્યતા  ઔર માન્યતા કી હાલત કે બારે મેં  સબકૂછ બતાયા જાય…  લેકિન અભી લેતે હૈ છોટા સા બ્રેક ઔર આગે કી ખબર લેકે જલ્દ હી વાપસ આતે હૈ…

પતંગિયાં જેવી છોકરીઓ જનતાની વચ્ચે જઈને ભાતભાતના સવાલો  પૂછવા લાગી. જેવા કે:

આપ  માન્યતા કે બારે મેં ક્યા જાનતે હૈ? આપને માન્યતા કો કભી દેખા હૈ ?

ભાઈસાબ, આપ માન્યતા કે લિયે કુછ શુભકામના  દેને ચાહતે હૈ ?

ક્યા આપ માનતે હૈ કિ  માન્યતા પર જો હમલા હુઆ હૈ વો ગલત હૈ ?

આપ બતાઈયે કિ મુન્નાભાઈ અબ ક્યા એક્શન લેંગે?

…. ટીવી પરથી  માન્યતાની હાલત માટે વિવિધ  વિકલ્પો માટે SMS કરવાની માંગણીઓ  થવા લાગી.

માન્યતા જલ્દી સાજી થઈ જાય તે માટે લોકોના સંદેશાઓ ટીવી પરથી પ્રસારિત થવા લાગ્યા. જેવા કે:

માન્યતા તુમ જલ્દી અચ્છી હો જાઓ.  હમે  મુન્નાભાઈ કી  જરૂરત હૈ ઔર મુન્નાભાઈ કો તુમ્હારી!

મુન્નાભાઈ આપ હિંમત  મત હારના. હમ આપ કે સાથ હૈ.

માન્યતા કો પટકાનેવાલે કો સખ્ત સજા દી જાય.

માન્યતા તુમ્હેં કુછ નહીં હોગા.  સબ કી દુવાએં રંગ લાયેગી.

..મુન્નાભાઈની   હાલત કફોડી થઈ ગઈ હતી! માન્યતા તેની સામે જ સહીસલામત હતી અને મીડિયાએ ઉપાડો લીધો હતો!!  તેને સમજાતું નહોતું કે આ ખબર  ક્યા કારણસર ફેલાણી!!

તે  વારંવાર સરકિટને ફોન લગાડતો  હતો પણ ફોન લાગતો જ નહોતો.  મુન્નાભાઈની અકળામણનો પાર નહોતો.

… ને સરકિટનો સામેથી જ ફોન આવ્યો…

— ભાઈ યે મૈ ક્યા સુન રહા હૂઁ ?

–મેરી વાટ લગને કા ખબર સુન રહા હૈ તૂ  !

-ભાઈ ટેન્શન  મત લે .  માન્યતા કો કુછ નહીં હોગા.

-અરે માન્યતા કો કુછ નહીં હુઆ હૈ.   યે ગલત ખબર   હૈ.  સરકિટ પતા લગાઓ કિ યે ખબર કૈસે ફેલ ગઈ !

મુન્નાભાઈએ સરકિટને તમામ લફડાની વાત કરી.

-તુમ શાંત હો જાઓ ભાઈ. મૈ  પતા લગાતા હૂં કિ યે લફડા કૈસે હો ગયા!

– દેર મત કરના. ઔર યે ભી દેખના કિ યે લફડા અમરસિંહજી ને  તો નહીં કિયા હૈ!

– મૈને બોલા ના?  તુમ ફિકર મત કરો ભાઈ.

… ને કલાક પછી સરકિટનો ફોન આવ્યો.

— ભાઈ પતા લગ ગયા હૈ.  માન્યતા કો પટકાનેવાલેકા પતા લગ ગયા હૈ.

— તૂ ક્યા બક રહા હૈ. માન્યતા તો મેરે સામને હૈ.  ઔર ઉસકો કુછ નહીં હુઆ  હૈ.

— ભાઈ યે દૂસરી માન્યતા હૈ ઔર ઉસકો એક બ્લોગર પછાડ રહા હૈ.

—  મેરી નહીં તો કિસી ભી  માન્યતા પર વો ઐસા  જૂલ્મ ક્યોં કર રહા હૈ  બદનામી તો મેરી હો રહી હૈ.

– વો તો બહોત સારી માન્યતા કો પછાડ  રહા હૈ.

—  લેકિન ઉસે કોઈ રોકતા નહીં હૈ?

— વો લિખકર માન્યતા કો પછાડ  રહા હૈ ભાઈ.  ઉસે રોકા નહીં જા સકતા.  વો રાઈટર હૈ.  ઔર વો તેરી  માન્યતા કે બારે મેં નહીં લિખતા હૈ.  સબ કી માન્યતા કે બારે મેં લિખતા હૈ.

— તો ઉસે બોલના!

– ક્યા બોલુ ?

— બોલના કિ  એક ટીપ્પણી લિખે  કિ — યે મુન્નાભાઈવાલી માન્યતા કી  બાત નહીં હૈ.

— સમજ ગયા ભાઈ ઔર ઉસે ભી સમજા દેતા  હૂઁ .

— જલ્દી કરના. મેરા દિમાગ કી દુકાન કા શટર બંધ હો ગયા હૈ.

— તૂ  ટેન્શન મત લે ભાઈ. શટર હમ ખોલ દેંગે.

9 thoughts on “માન્યતાને ધોબીપછાડ! ICUમાં દાખલ!!!!

  1. સુપર ડુપર હિટ ફિલ્મ મુન્નાભાઈ એમ બી બી એસ, સર્કિટ પ્રોફેસર અસ્થાના અને તેની ગાંધીગીરી લાંબા સમય સુધી યાદ રહેશે.કુલીના પ્રસંગ પછી દાખલ થયેલ અમિતાભ માટે ખૂબ પ્રાર્થનાઓ થયેલી મેડીકલ કોલેજોમા પેરીટોનાઇટીસ વિષે ભણાવતા બીગ બીને યાદ કરે.’માયસ્થેનીઆ ગ્રેવીસ’ને તો અમિતાભના રોગ તરીકે ઓળખાવાય.આવાની સાથે માન્યતા અંગે સારી રમુજી વાત બદલ અભિનંદન…સૌથી ગમી જાય તે “ટેન્સન મત લેનાઃ’

  2. અરે!!યશવંતભાઈ,
    ખુબ હસવું આવ્યું.માન્યતા મુન્નાભાઈ વાળી નથી,એ જાહેર કરું છું.ધન્યવાદ.

  3. “માન્યતાને ધોબીપછાડ!” આટલું વાંચ્યા ભેગો તો મંડી પડ્યો લેખ વાંચવા !! થોડું વાંચીને થયું કે આ “આપણી માન્યતા…” નથી ! પણ અડધે પહોંચ્યો ત્યાં એ માન્યતાને જ ધોબીપછાડ મળી ગઇ !! આ તો જે ધારી હતી તે “આપણી…” માન્યતા જ નીકળી !! બાપુની “ધોબીપછાડ” શ્રેણીને આથી સ_રસ સલામી ભાગ્યે જ કોઇ હોઇ શકે. મજા આવી.
    હવે પેટના દુઃખાવાની કંઇ દવા ખરી ? (આ ’અસર’ની આડઅસર થાય ક્યારેક, બહુ હસવાથી !)
    આભાર.

  4. Ultimate, awesome & fantastic Yashwantbhai.
    Mara jeva nu to gaju nathi lakhava nu parantu, je lakhi sake che tena mate tamara lakhano margdarsak bani sake che, jo te loko Ctrl+C na kare to!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s