પાઇ કી પેદાશ નહીં લફડે કા પાર નહીં

તસવીર  :http://ilovebollywood.com/bollywood-news/sanjay-dutt-is-the-original-munna-bhai/ ના સૌજન્યથી

મુન્નાભાઈ:

પાઇ કી પેદાશ નહીં લફડે કા પાર નહીં

બ્લોગજગત મેં   એય મામુ… કોઈ કિસી કા યાર નહીં.

મન મેં આયે વો લિખને કા

જો નહીં હૈ વો દિખને કા

દૂસરે કા તો સવાલ નહીં

ખુદ કા સર પિટને કા

કભી  ઇડલી તો કભી સંભાર નહીં

બ્લોગજગત મેં એય મામુ… કોઈ કિસીકા યાર નહીં.


સરકિટ:

તૂ ટેંશન મત લે ભાઈ.. બ્લોગ મેં ધ્યાન દે.

એમ બોલે તો

એમ બોલે તો

એમ બોલે તો મુન્નાભાઈ..

બી બોલે તો …

બી બોલે તો..

બી બોલે તો બ્લોગર મેં બ્લોગર

મુન્નાભાઈ… સબ સે બડા બ્લોગર


મુન્નાભાઈ:

ગાના કાય કો ગાતા હૈ સરકિટ

મેરે બ્લોગ મેં કર દે એક પોસ્ટ ફીટ

જો વો જાય સુપરહીટ

ઔર મિટ જાય સબ કી ખિટખિટ

બ્લોગ તો બના દિયા લેકિન પોસ્ટ એક ભી તૈયાર નહીં

બ્લોગજગત મેં એય મામુ… કોઈ કિસીકા યાર નહીં


સરકિટ:

તૂ આવાજ કર ભાઈ.

તૂ બોલે તો કિસી કે બ્લોગ કી પૂરી બૉડિ એક મિનિટ મેં લા દૂ ભાઈ


મુન્નાભાઈ:

તો  લા દે ન. ટાઈમ કાય કો વેસ્ટ કરતા હૈ?


સરકિટ:

દેખ ભાઈ.. યે પોસ્ટ કૈસી રહેગી?


મુન્નાભાઈ:

અરે યે તો એકદમ ઝક્કાસ હૈ મામુ.


સરકિટ:

તો દેખ  ભાઈ  યે કર દિયા  ctrl+a

ઔર  યે કર દિયા ctrl+c

ઔર યે કર દિયા ctrl+v

ઔર યે પોસ્ટ આ ગઈ તેરે બ્લોગ મેં


મુન્નાભાઈ:

તૂને તો કિસી કે બ્લોગ કી વાટ લગા દી સરકિટ.


સરકિટ :

ઔર દેખ ભાઈ.  તેરે બ્લોગ મેં પ્રતિભા ભી આ ગઈ.


મુન્નાભાઈ:

તૂ કબ સુધરેગા સરકિટ. ઇસકો પ્રતિભા નહીં બોલતે. પ્રતિભાવ બોલતે હૈ.


સરકિટ:

અરે યે તો પ્રતિભાવ કી લાઈન લગ ગઈ ભાઈ…

એમ બોલે તો

એમ બોલે તો

એમ બોલે તો  મુન્નાભાઈ…

બી બોલે તો …

બી બોલે તો..

બી બોલે તો બ્લોગર મેં બ્લોગર

મુન્નાભાઈ… સબ સે બડા બ્લોગર


14 thoughts on “પાઇ કી પેદાશ નહીં લફડે કા પાર નહીં

  1. ગાના કાય કો ગાતા હૈ સરકિટ
    ગાના ભી કહતા હૈ
    ?
    ગા ……………….. ના
    અભી તો ગાના ‘સરકીટ મૉલ’મેં ભી મિલતા હૈ!
    મેરે બ્લોગ…ઔર મિટ જાય સબ કી ખિટખિટ
    આ પક્તીમા તો હા હા સાથે ઊંડાણ લાગે છે!
    સબ બ્લોગ મેરા સાંઈયાં, ખાલી બ્લોગ નહિં કોય,
    બલિહારી ઉસ બ્લોગકી, જા બ્લોગ પ્રગટ હોય.
    નથી સમજાતું ?…અમને પણ
    ચિંતન મનન તપ જોઈ એ

  2. યશવંત ઠક્કર,

    પાઇ કી પેદાશ નહીં લફડે કા પાર નહીં!
    ગાના કાય કો ગાતા હૈ સરકિટ?
    ગાના ભી કહતા હૈ
    ગા ……………….. ના.

  3. પાઇ કી પેદાશ નહીં લફડે કા પાર નહીં
    બ્લોગજગત મેં એય મામુ… કોઈ કિસી કા યાર નહીં.

    જોરદાર. સોલ્લિડ જમાવટ કરી છે. બહુ જ ગમ્યું.

  4. Munnabhai ane sarkit no saro med besadyo che. Aa geet to ghana sambhadta hashe pan teni sathe blog item no med kari ne sarjan, te pan asarkarak rite, adbhut prayog.

  5. બ્લોગજગત મેં એય મામુ… કોઈ કિસીકા યાર નહીં.😛
    બોલે તો એકદમ રાપ્ચિક પોસ્ટ. લગે રહો યશવંતભાઈ

  6. મસ્ત….. સાચેજ મજા આવી ગઈ ……. કાલે થોડી ઉતાવળ માં વાંચી હતી …. એટલે આજે મજા લેવા પછી આવી …. કાલે થોડું યાદ રાખી ને ફેમીલી ને સંભળાવ્યું હતું …એટલે આજે બધાજ સાથે વાંચી ને હસી રહ્યા છે!!! ચાલો તેઓ શું બોલ્યા તે પણ લખીજ નાખું છુ ….. મસ્ત છે ….જોરદાર …. આ કોણ છે? સરસ લખે છે ….. બીજું કઈ આવું હોય તો બતાવ ને …….. મમ્મા તું પણ આવું કૈક મસ્ત ફની લખતી હોય તો મજા આવે …. આવું ક્યાંથી લખું? આવડવું જોઈએ ને ? …….ઓહ હો …. આજે તો ફેમીલી બ્લોગીંગ ચાલુ થયું…..

    • વર્ષો પહેલાં ભાણિયા.. ભત્રીજાઓને તેમજ અન્ય બાળકોને રમાડવાનું મને ગમતું. ત્યારથી એક આદત પડી ગયેલી કે : મજાક મસ્તીના નવા નવા રસ્તા શોધવા. આજે વર્ષો પછી એ અનુભવ બ્લોગજગતમાં કામ લાગે છે. બાળગોપાલને મારા તરફથી સ્નેહ.

  7. hello editor,

    kem cho?

    hu desigujju boy chu http://www.desigujju.com mathi…aathi vishesh ma apne janavanu ke ame darvakhat ni jem aa vakhate pan live garba sponser karel che.

    ame online garba amara videsh ma vasta bhaio ke je navaratri ne miss kare che temna mate kariye chiye.amaro ekaj snkalp che ke ame aapni gujarati sanskruti ne pan online thi felava mangiye chiye.

    ame live garba karva vada pehla chiye..amaro concept gaya varshe ghana media vada e nondh lidhi hati…jem ke “divya bhaskar”, “sandesh”,”ahmedabad mirror”.je article tamne amari site na media room ma jova malse…ame dar vakhate kaik navu karvano prayatna kariye che….bija badha loko have live karta thaya che pan ame aa vakhate navi technology thi work kariye che.ame amara potana server paraj ene telecast kariye che….aa rite ahmedabad ane teni ajubaju na vistar ma amari company pehli che ke je aa rite concept laya chiye…

    “”narendra modi” saheb shri e pan amari nondh lidhi hati ane emna tarafthi amne aprreciate karvama avya hata.kemke gamdao ma,ke jya internet bahuj ocha prman ma hoy che ane ame tya live garba karvano sahas sau pehla karelo hato..

    aa sathe hu apne etluj keva mangu chu ke aap amara kam ni nondh lo ane videsh ma vasta apna gujarati bhaio ne navaratri ni maja manvano moko apso….

    aap thaki hu etluj kahu chu ke ,aap shrii amne support karo.ane amri fakt ek article aap apni website par tatha apna newspaper ma pragat karo ane swarnim gujarat ne aagad vadhvama madad karso…

    jay jay garvi gujarat
    jay gujarat.

    from,

    desigujju boy
    (www.desigujju.com)

  8. ઠક્કરમામુ!….બોલે તો સાલા સોલીડ સલાડ કે માફિક બોલ ડાલા હૈ રે તુને!. અબી મામુ બનાનેકે બાદ ઇત્તા તો હક બનતા હૈ ના કે તુમકુ તું બોલ સકે….

    બસ તો બ્લોગ લિખને કા…’લાઈક’ કરનેકા ઓર કોમેન્ટ કરનેકા …મજ્જાની લાઈફ!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s