રોડ રસ્તા મૉલ સઘળું ઝળહળે

રોડ રસ્તા મૉલ સઘળું ઝળહળે

ચાલ મન તારી કશે ઇચ્છા ફળે.


ચીજ મનગમતી ખરીદું આજ હું

એક સાથે એક જો ફ્રીમાં મળે.


વાત શી કરવી મુસીબતની હવે

મેં મિલાવ્યો હાથ તો વળગી ગળે.


દૂધમાં સાકર  ભળે એ રીતથી

એક અફવા પણ હકીકતમાં ભળે.


આવડે ના  આવડે  ગણવા પડે

એમ  ક્યાંથી દાખલા ટાળ્યા ટળે.

4 thoughts on “રોડ રસ્તા મૉલ સઘળું ઝળહળે

 1. bhaijan yasvantbhai “RIYAZ“randeri na aadab…..“hazal“ne anokhi rajua-ate khidhi jaberdast……….taakkar. wah…..wah..`khubast`…munshi “BEKAR “ shahib ne yaad apaavi didhi `yasvant bhai thakkar. ……………….banda khush…khusal…………………………………………………………………………………………………………..

  • રાંદેરીજી ..
   આભાર.
   લોગ તો કરતેં હૈં દુબારા દુબારા
   આપને કર દિયા એકે હજારા…
   આપનો પ્રતિભાવ એટલે [કાઠિયાવાડીમાં કહું તો] .. એકે હજારા!!! આતે રહના પરબારા!!!
   [પરબારા= સીધા,બારોબાર, ડાયરેક્ટ ]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s