અનેક મદારી અનેક પથારા

Contró!!!

નહીં ઝભ્ભા… નહીં લુંગી … નહીં ડુગડુગી

પણ તોય મદારી. 

એક નહીં અનેક મદારી

અનેક  જમુરા.

સાંભળો.. કાન માંડીને સાંભળો .

મદારીના સનસનતા સવાલો

ને જમુરાના જડબાતોડ જવાબો.

જૂઓ આંખો ફાડી ફાડીને જૂઓ …

પારેવાંની પાંખોનો ફડફડાટ …

ગરોળીની કપાયેલી  પૂંછડીનો તરફડાટ…

અનેક મદારીના અનેક પથારા …

ખેલ ચાલે એકધારા… એકધારા …  એકધારા……………..


 

2 thoughts on “અનેક મદારી અનેક પથારા

  1. “જૂઓ આંખો ફાડી ફાડીને જૂઓ …

    પારેવાંની પાંખોનો ફડફડાટ …

    ગરોળીની કપાયેલી પૂંછડીનો તરફડાટ”

    તમે તો ગજબ કર્યો છે……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s