બારે માસ


  • રાતનો વિસ્તાર બારે માસ છે
  • જાગરણનો ભાર બારે માસ છે.

  • ના ચલણ શબ્દો તણું ચાલે હવે
  • મૌનનો રણકાર બારે માસ છે.

  • પાંદડાં છોડે ભલેને વૃક્ષને….
  • મૂળનો આધાર બારેમાસ છે.

  •  દ્વાર ખુલ્લાં છે અદાલતનાં સદા
  • શહેરમાં તકરાર બારે માસ છે.
  • ના કદી પંચાગમાં જોવું પડે
  • પ્રેમનો તહેવાર બારે માસ છે.

2 thoughts on “બારે માસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s