Posts Tagged ‘પડીકી’

હિંદુસ્તાન બોલ રહા હૈ….યશવંત ઠક્કર

April 26, 2009

[તસવીરો : ગૂગલના પટારામાંથી]                   ——- યશવંત ઠક્કર
કોઈ બોલ્યું આમ ને કોઈ બોલ્યું તેમ.
કોઈના બોલવાનો વિરોધ  કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.
કોઈના વિરોધનો વિરોધ કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.
કોઈના વિરોધના વિરોધનો બચાવ કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.
કોઈના બચાવનો ખુલાસો  કોઈએ કર્યો આમ [...]

પડીકી—————-યશવંત ઠક્કર

July 8, 2008

મફત  પડીકી સેંટર
માલિક: મફતલાલ [દસમું નાપાસ]
મફતિયા ચોક          મફતપુરા
ચેતવણી:  જિંદગી સ્વીકારો,તમાકુ નહિ
[1] ગુજરાતી ફિલ્મોના ઉધ્ધાર માટે વિશ્વબેંકની લોન મંજૂર થઈ.નવી ગુજરાતી ફિલ્મો બની.વિશ્વબેંકે ફિલ્મોમાં થયેલા ફેરફાર બાબત અહેવાલ મંગાવ્યો.અહેવાલ આપવા માટે તપાસપંચ બન્યું.પંચના સભ્યોએ અભ્યાસ માટે પ્રવાસો કર્યા.મુલાકાતો લીધી. .વિદ્વાનોનાં મંતવ્યો લીધાં.ખુબ ચર્ચાઓ થઈ. [...]