Posts Tagged ‘નરેન્દ્ર મોદી’

મોદીને પાડે ઈ ઘોડા ને નો પાડે ઈ ગધેડા!

January 12, 2009

[તસવીર :Google Immage પરથી]
ગામ છે. ડેલી છે.બાપુ છે. ભગો છે. ને ડાયરો છે. બે જણનો જ ડાયરો. બાપુ બોલે તો ભગો હોકારો ભણે ને ભગો બોલે તો બાપુ હોકારો ભણે. તગતગતી બીડીઓના સહારે ડાયરો જામ્યો છે.

“ બોલ્ય ભગા. નવાજૂની સું સે?”
“ નવાજૂની તો થાતાં થાતાં રઈ ગઈ બાપુ.”
“ એવું વળી સું થ્યું?”
“ કેમ! તમે ટીવીમાં [...]

શું શ્રી નરેન્દ્ર મોદીએ ‘સમય’ની ચાલ બદલી નાંખી છે?

January 5, 2009

[તસવીર :Google Immage પરથી]

હા શ્રી નરેન્દ્ર મોદીએ ‘સમય’ની ચાલ બદલી નાંખી છે.
હું ‘સમય’ ચેનલની વાત કરી રહ્યો છું. ગઈકાલે મેં ‘સમય’ ચેનલ પર ‘મોદીની માયા’ નામના સમાચારના કાર્યક્રમમાં શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંશા સાંભળી. મને ગુજરાતની છેલ્લી વિધાનસભાની ચૂંટણી યાદ આવી ગઈ. આ [...]