Posts Tagged ‘ગમ્મત’

ચુરા લી હૈ તુમને જો પોસ્ટ તો… બ્લોગ નહીં ચુરાના સનમ

November 5, 2009

બ્લોગજગતની  ”મનોરંજન”  રંગભૂમીમાં આપનું હાર્દિક સ્વાગત છે.
[ સ્પષ્ટ સૂચના: અમારા આ  બ્લોગ પરથી કોઈપણ  લખાણની  નકલ [COPY PASTE ] કરવી નહીં. ]
અમારા બ્લોગવિસ્તારના  કદરદાતાઓ,
પ્રતિભાવદાતાઓ,
તમારાં થકીજ અમને અવારનવાર સુવિચારો આવે છે.
આજનો અમારો  સુવિચાર એવો છે કે બ્લોગજગતની ફિલ્મ્સ બની હોત તો? અહાહા! કેવાં કેવાં દ્શ્યો આપણને જોવા મળ્યા હોત!
નાયિકા બ્લોગ લખતી હોય… ખલનાયક એનું COPY PASTE  કરતો [...]

બ્લોગજગતની કહેવતો

November 1, 2009

મિત્રો, આજે અમે કેટલીક કહેવતો રજૂ કરી છે. જૂની તો હતી જ. અમે નવી કહેવતો બનાવાવાનો પ્રયાસ કરેલ છે.  બે વાતોનું અમે ધ્યાન રાખેલું છે. એક તો તમામ નવી કહેવતો બ્લોગજગતને લગતી હોય અને બીજું કે એ ગમ્મતભરી હોય.  તો જોઈ શું રહ્યા છો! જોડાઈ જાવ.
[1] પૂછતાં પૂછતાં પાટણ જવાય. =  બાખડતાં બાખડતાં બ્લોગર થવાય.
[2] ખીસાં [...]

રા’નથી ફરતો,પણ રા’નો દી ફરે છે

October 27, 2009

આજના મુખ્ય સમાચાર છે: ટેલિકોમ પ્રધાન રાજા પર 60 હજાર કરોડના કૌભાંડનો આક્ષેપ.
કોઈને વળી એમ થાય

COPY PASTE કી પાઠશાલા

October 23, 2009

હે બ્લોગજનો. આજે લાભ પાંચમના શુભ દિને આ ‘અસર’ ઓટલાધારીના સ્નેહવંદન સ્વીકારશો. આપ સૌ જાણો છે કે દિવાળીના તહેવાર નિમિત્તેના વિરામનો આજથી અંત આવે છે. આજથી સહુ ફરીથી પોતપોતાનો કારોબાર શરૂ કરે છે. અમે પણ આજથી અમારો કારોબાર શરૂ કરીએ છીએ. અમે આજે બોણીમાં જે વિષય હાથમાં લીધો છે એ વિષય COPY PASTE નો છે. [...]

આખું વર્ષ કરો જલસા

October 19, 2009

બ્લોગજનો. સહુને નૂતન વર્ષાભિનંદન.
હા. નૂતન વર્ષ આવી ચૂક્યું છે. આજની વહેલી સવારથીજ  અથવા તો ગઈ કાલની મોડી રાતથીજ  નવા વર્ષને વધાવનારા ધડાકા જાણે કહી રહ્યા હતા કે: “જાગો અને નવા વર્ષને વધાવો.”  વહેલી સવારે પ્રગટેલા દીવડાઓ જાણે કહેતા હતા કે:  ”જૂઓ , અમને ધ્યાનથી જૂઓ અને ટકી રહેવાનું બળ મેળવો.”  સઘળી ચિંતાઓને  આજના દિવસ [...]

કરો જલસા

October 18, 2009

રંગલો— હે… દિવાળી સમો તહેવાર ને ઉમંગનો નહીં પાર
પણ હે… મારી રંગલીને…  આવતા લાગે વાર
હે.. બેટરી વિન્યા જેમ મોબાઈલ ચાલે નહીં
એમ રંગલી વિન્યા આ રંગલો જામે નહીં
તા થૈયા થૈયા ને તા થૈ.
[ રંગલો ગજવામાંથી મોબાઈલ કાઢીને રંગલીનો નંબર  લગાડે અને કાને લગાડીને .. ]
એ રંગલી.. આપણે આજે અસરના ઓટલે હાજર થવાનું છે એ વાત ભૂલી [...]

અનોખા મહારાજશ્રીની પધરામણી

October 15, 2009

દિવાળીના શુભ પર્વ નિમિત્તે અસરના ઓટલીથી આપ સૌ બ્લોગજનોને અમારા તરફથી હાર્દિક શુભકામના. અમારા આ ઓટલેથી આપ સૌને શુભકામના પાઠવવા માટે બીજાં કેટલાંક ઓટલાવાસીઓ પણ અમારી સાથે જોડાયાં છે. આવો અને સાંભળો કે એ લોકો શું કહે છે….
પ્રથમ આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છે શ્રી ચિત્તભ્રમજી મહરાજ! ચિત્તભ્રમજી મહારાજ અને એમણે સ્થાપેલા સૂરસૂરિયાવાદનો પરિચય અમે [...]

જોડણી જોડું તો છૂટી છૂટી જાય

October 8, 2009

મિત્રો. આજે અમે એક ખેલ રજૂ કરી રહ્યા છીએ. એ પહેલાં કેટલીક ચોખવટ  કરવી જરૂરી લાગે છે. આ ખેલ માત્ર ગમ્મત કાજે છે. એ દ્વારા કોઈ જાતના પ્રચારનો ઇરાદો નથી. જોડણીની વાત આવે એટલે સાર્થ કે ઊંઝાનો વાદ વિવાદ આવે. અમે કબૂલ  કરીએ છીએ કે અમારી જોડણી અને વ્યાકરણ કાચાં છે. પણ  અમને સાર્થમાં જોડણી [...]

નામ તારું લજવાય જશુભા..

October 4, 2009

[યાદ કરો જેસલ તોરલનું ભજન : પાપ તારું પરકાશ જાડેજા]
નામ  તારું લજવાય  જશુભા… ધંધો તારો સંભાળ્યરે…
તારી ચોપડીને વેચવા નઈં દઉં … તારી ચોપડી હું  વેચવા નઈં દઉં જશુભારે…
એમ મોદી કહે છે જી … હે જી રે… એમ મોદી કહે છે જી…

હે… જેના કીધાં વખાણ મોદીભાઈ… આડવાણીએ કીધાં વખાણ રે..
એવા ઝીણાને મેં વખાણિયા.. ડાયા ને ડમરા [...]

હાજર સાહેબ

September 26, 2009

બ્લોગમિત્રો, દશેરાના શુભ પર્વ નિમિત્તે આપ સૌને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વાત એમ છે કે અમારું ઘોડું આજકાલ માંદુ પડ્યુ છે. દશેરાને દહાડેય દોડે એમ લાગતું નથી. એટલે ઉછીના  ઘોડે સવાર થઈને અમે તમને દશેરાના અગાઉથી  રામ રામ કહેવા આવ્યા છીએ. તો ફરીથી નિરાંતે  મળીશું. ત્યાં  લગી કરો જલસા.