દાદા મોંઘવારી, ભ્રષ્ટાચાર અને દીદીને હાટ જોડીને મોટે બંગલે રહેવા જતા રહ્યા છે.
કાકા ગુજરી ગયા છે. સહુના દિલમા જીવતા છે.
દીદીને તો તમે જાણો છો . નરમ-ગરમ રહ્યા કરે છે.
ભૈયા કજિયે ચડ્યા છે કે, ‘હું મોટો થઇ ગયો છું. મને જવાબદારી આપોને આપો.’
બાપુ ગાંઠિયા ખાય છે ને ખુશ રહે છે. સહુને ખુશ રહેવાનું કહે છે.
છોકરો ફેસબુકના રવાડે ચડ્યો છે.
[ તસવીર માટે આભાર:
http://tripura4u.com/v2/?p=1350
http://www.glamsham.com/movies/scoops/12/jul/18-news-actor-rajesh-khanna-passes-away-071206.asp,
http://monikabakshi.wordpress.com/2012/05/20/mamata-banerjee-hang-your-head-in-shame/
http://www.bharatpress.com/politics-is-rahul-gandhis-family-business-bjp/rahul-gandhi-india-cartoon/
http://s696.photobucket.com/albums/vv322/trueman003/?action=view¤t=MORARIBAPU19.jpg&newest=1

ઠક્કરબાપા!
બૈરું બૂમાબૂમ કરે છે…ને બચ્ચાં લોક ,મસ્તીએ ચઢ્યા છે….
સાસુજી…આવવાનો પ્લાન કરે છે ને સસરા ‘લઇ’ જવાનો…
‘સાલો’ વર્ષોથી મળ્યો નથી ને ‘સાલી’ આવતી નથી મળવા!
‘સર’ ૩ વર્ષતો ક્લાસમાં માથું ખાઈ ચુક્યા છે ને ઓફિસે ‘અફસર’ નસ ખેંચે છે.
સપ્લાયર એડવાન્સની ‘ડિમાંડ’ કરે છે ને કસ્ટમર માલની એડવાન્સમાં…
જવું ક્યાં બસમાં કે કારમાં, મૂંઝવણ રહે છે બસ ‘પેટ’ રોલની લાહ્યમાં
વાહ…