ખમણ બફાયાં અને વરાળ નીકળી… મે 8, 2012 by યશવંત ઠક્કર મિત્રો, આજે એક ચિત્રકથા રજૂ કરવામાં આવે છે. ચિત્ર જુઓ અને કથા સમજો. ચતુર વાચકોને સમજાવવાની જરૂર ખરી? http://www.globalgujaratnews.com/news/india/laludid-not-like-nitish-and-modi-frendship ખમણ બફાયાં.. અને વરાળ નીકળી…… http://www.divyabhaskar.co.in/article/NAT-lalu-attacks-nitish-over-handshake-with-modi-3224464.html About these ads Rate this:Share this:ShareFacebookRedditDiggEmailGoogle +1TwitterLinkedInLike this:Like Loading...
આ બે જણાએ પોતપોતાના રાજ્યનો વિકાસ કર્યો છે એમાં લાલુની વરાળ નીકળી ગઈ છે.
આ તો એવી વાત થઈ કે: હુ જેની સાથે ન બોલું એની સાથે તારે પણ નહિ બોલવાનું!
વરાળ નીકળી……
જુઓ ઈર્ષા નો ધુમાડો કાનમાંથી નીકળે છે….!!!
ઈ હંધુય તો ઠીક ! પણ મે કું કે આ ’લાલુ યાદવ’ વળી કોણ ??? નૉમ ચ્યાંક હૉંભરેલું લાગે સ !!!