હિમાંશુભાઈ,
આપની વાત સાચી છે કે: વાર્તા ક્યાં છે? દેખાતી નથી.
-આમ તો ઢગલાબંધ વાર્તાઓ છપાય છે પણ વાર્તા કેમ દેખાતી નથી?
-ખોવાઈ ગઈ છે!?
-ખોઈ નાખવામાં આવી છે?
-વાર્તાના નામે નરી સામગ્રી નજરે પડે છે?
… ખેર! આજે બન્યું છે એવું કે, ‘પરબ’માં પરગટ થયેલી એક વાર્તા સ્કેન કરીને મૂકવાનો પ્રયાસ કર્યો હતો. ટેકનિકલ કારણસર લોચો પડ્યો લાગે છે!
જો કે મને વાર્તા દેખાય છે!
.. ને એવું આમેય બનતું હોય છે ને? લેખકને પોતાની રચનામાં દમ દેખાય પણ બીજાને ન પણ દેખાય!
મળીએ.
આખી વાર્તા ન મળી..પણ અંતનું પાનું વાંચી શકાયું. વાર્તાની જાણ તો થઇ શકી.ગમી પણ ખરી…પણ માવજત માણવા ન મળી.. પરબના કયા અંકમાં છે એ જણાવશો તો ફરીથી કાઢીને વાંચી લઇશ..બની શકે પરબમાં વાંચી હોય અને ભૂલાઇ ગ ઇ હોય.. એની વે..અભિનંદન..
ડીસેમ્બર પરબ 2011 માં મારી વાર્તા આઇ એમ સ્યોર છે..જાણ ખાતર..
હવે મને પણ મળી-દેખાઈ-સંભળાઇ, આ રીતેઃ-.
ઘણા સમય પહેલાં વાર્તા તત્વ ક્યાંથી મળે એ વિશેની ચર્ચા કે ઉલ્લેખ કોઈ ગુજરાતી સર્જકના ઇન્ટરવ્યુમાં સાંભળ્યું હતું અથવા તો જ્યોતિન્દ્ર દવેની વાર્તામાં.
લાઈન આગળ વધે-અટકે-પાછી ખસે અને વચ્ચે હોવાની નબળાઇઓ છતી થાય, તથા સમગ્રતામાંથી
જે આજે પણ હયાત છે તે આપણી સોસિયો-પોલિટિકલ વેપારવૃત્તિની નબળાઇઓ પણ ઉપસી આવે છે.
સર્જક મથામણ એ સનાતન મનોમંથન છે,તમે સરસ પકડ્યું છે.
૧૯૯૫ પછી અત્યાર સુધી સમાજ ,રાજકારણ,વેપારતંત્રમા બ્રુહદ ફરક ઉદ્ ભવ્યો છે ખરો?
પણ વાર્તા ક્યાં છે ?દેખાતી નથી.

જોઈતા સુધારા કર્યા છે, વાર્તા હવે દેખાય છે!
આખી વાર્તા ન મળી..પણ અંતનું પાનું વાંચી શકાયું. વાર્તાની જાણ તો થઇ શકી.ગમી પણ ખરી…પણ માવજત માણવા ન મળી.. પરબના કયા અંકમાં છે એ જણાવશો તો ફરીથી કાઢીને વાંચી લઇશ..બની શકે પરબમાં વાંચી હોય અને ભૂલાઇ ગ ઇ હોય.. એની વે..અભિનંદન..
ડીસેમ્બર પરબ 2011 માં મારી વાર્તા આઇ એમ સ્યોર છે..જાણ ખાતર..
હવે આખી વાર્તા જડી ગઇ..માણવાની મજા આવી. મારી ફરિયાદ પાછી ખેંચી લ ઉં છું. ગુમ થયેલી વાર્તા જડી આવી છે..આખ્ખેઆખ્ખી….ઝળાહળા થતી..