મિત્રો,
આજનો આ રવિવાર “હેમકાવ્યો”ના નામ પર!
આજે “હેમકાવ્યો”ના સર્જક અને યુવાન મિત્ર હેમંત પુણેકરનો જન્મદિન છે. એમનો પરિચય આપવાની જરૂર મને લાગતી નથી. સહુ મિત્રો તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવો, આપણે હેમંત પુણેકરના આંગણે જઈએ અને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે….

આ રહયો રસ્તો: તમારે આંગણે આવે | હેમકાવ્યો.