[મિત્રો, અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર બન્યા એ વાત ઘણાંને ગમી નથી. એ વાત જાવેદ અખ્તર સાહેબને પણ ગમી નથી. દરેકને પોતાની માન્યતાઓ ધરાવવાની આઝાદી છે. એ માન્યતાઓ પાછળ અનેક પરિબળો કામ કરતાં હોય છે. અમે એ વાતમાં અત્યારે નથી પડતા. અમે ગમ્મત ખાતર , અમારી કલ્પના શક્તિના જોરે એક દૃશ્ય રજૂ કરીએ છીએ.આ દૃશ્યમાં જાવેદ સાહેબ અને અમિતાભ આમને સામને આવી જાય છે. અને જોઈ લો કે શું થાય છે]
જાવેદ અખ્તર : વિજય! વિજય, તૂ યે ક્યા કર રહા હૈ? તેરા દિમાગ તો ઠીક હૈ? તૂ ગુજરાત કા બ્રાંડ એમ્બેસેડર બન ગયા હૈ! વહી મોદીકે ગુજરાત કા?
અમિતાભ: પહલી બાત તો મૈ યે કહુંગા જાવેદ સાહબ, કિ મૈ વિજય નહીં હૂં. મૈ અમિતાભ બચ્ચન હૂં. હરિવંશરાય બચ્ચન કા બેટા. અપને બાબુજી કા બેટા. મૈ વહી કરુંગા , જો મેરે બાબુજી કે સંસ્કાર કહેંગે.
જાવેદ અખ્તર : ભૂલ ગયા? મૈને તૂજે વિજય બનાયા થા. તૂ વૈસા બોલતા થા, જૈસા મૈ બુલવાના ચાહતા થા! તૂ વૈસા કરતા થા, જૈસા મૈ કરવાના ચાહતા થા!
અમિતાભ : વો બાત અલગ થી. વે કહાનિયાં થી. યે હકીકત હૈ. વો વિજય આપકા કિરદાર થા. લેકિન યે અમિતાભ બચ્ચન આપકી કહાનીકા કિરદાર નહીં હૈ. જો આપકે બતાયે હુએ રાસ્તે પર ચલે.
જાવેદ: તૂજે અમિતાભ બચ્ચન બનાયા કિસને? વિજયને. વિજય નહીં હોતા તો અમિતાભ નહીં હોતા.
અમિતાભ : અગર અમિતાભ નહીં હોતા તો વિજય ભી નહી હોતા. સિર્ફ કિરદાર સે કુછ નહીં હોતા. વિજયકો આવાજ કી બુલંદી કિસને દી? વિજય કો અભિનય સે સંવારા કિસને? જાવેદ સાહબ, આપ એક લેખક હૈ. આપકા કામ હૈ કહાની લિખને કા. કિરદાર બનાને કા. મેરા કામ હૈ કિરદાર કો નિભાના. હમ દોનોંને અપને અપને કામ અચ્છી તરહસે નિભાયે. આપ કહાની લિખ સકતે હૈ. મેરી જિંદગી નહીં લિખ સકતે.
જાવેદ અખ્તર: મૈને તેરી જિંદગી બનાઈ હૈ વિજય.
અમિતાભ: ફિર વહી બાત! જાવેદ સાહબ, મૈ અમિતાભ હૂં. વિજય નહીં. આપ ઔર મીડિયા સિર્ફ કહાની બના સકતે હૈ. મેરી જિંદગી નહીં બના સકતે. મેરી જિંદગીમેં ઇતને તૂફાન આયે હૈ કિ જિતને તૂફાન આપકી કહાનીમેં નહીં આયે થે.
જાવેદ : તૂફાનકે સામને લડને કા હોંસલા મૈને તૂજે દિયા હૈ. વિજય.
અમિતાભ : મુઝે તૂફાનસે લડનેકા હોંસલા મેરે બાબુજી ને દિયા હૈ. આપને યે કવિતા તો સુની હોગી.
[અમિતાભ આંખો બંધ કરીને જુસ્સાભેર કાવ્ય પઠન કરવા લાગે છે.]
વૃક્ષ હો ભલે ખડે,
હો ઘને, હો બડે,
એક પત્ર છાંહ ભી ,
માંગ મત, માંગ મત, માંગ મત,
અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ.
તૂ ન થકેગા કભી,
તૂ ન થમેગા કભી,
તૂ ન મુડેગા કભી,
કર શપથ, કર શપથ, કર શપથ,
અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ.
યહ મહાન દૃશ્ય હૈ,
ચલ રહા મનુષ્ય હૈ,
અશ્રુ, સ્વેદ, રક્ત સે,
લથપથ,લથપથ,લથપથ,
અગ્નિપથ,અગ્નિપથ,અગ્નિપથ.
મિત્રો, અમિતાભનું કાવ્યપઠન પૂરું થયું એટલે એણે આંખો ખોલી ને જોયું તો જાવેદસાહેબ હતાં નહીં!
ને અમિતાભે જોરથી ગુજરાતીમાં બૂમ પાડી.. “ખૂશ્બૂ ગુજરાતકી” માં પાડે છે એવી જ રીતે..
“એ… કાકા….. “
વાહ સરસ. સારી તડાફડી બોલાવી. મજા પડી.
આમ તો આ એક કલ્પના જ છે. અમિતાભ અંગત જીવનમાં આ રીતે કોઈનો મુકાબલો કરતા નથી. પણ અમે અમિતાભના મોંઢેથી છેવટે તો વિજયની જ ભાષા બોલાવી છે.
વિનયભાઈ, ગુજરાતી બ્લોગજગત બાબત જાણકારી નહોતી તે વખતે રેડિફ ડોટ કોમ પર … જમૂરો મદારીના કહ્યામાં ન રહે કે કોઈ પાત્ર એના લેખકના કહ્યામાં ન રહે એવી કલ્પનાઓ રજૂ કરી હતી. આ એની સુધારેલી આવૃત્તિ છે.
બનશે તો એ લખાણ ગુજરાતીમાં મૂકીશું.
વાહ યશવંતભાઇ,
આપ તો ખરેખર મોટા માણસોને જ નિશાન બનાવો છો ને કાંઇ?…મજાક કરુ છુ.
જોરદાર લેખ…
મોટા માણસોની મજાક તો ઘણાંય ઉડાવતા હોય એટલે જોખમ ઓછું.
” આપ કહાની લિખ સકતે હૈ. મેરી જિંદગી નહીં લિખ સકતે. ” ….. વાહ ! વાહ !
બચ્ચનજી, ગુજરાતના રોટલાનો જ આ પ્રતાપ !! આ ખુમારી જ છે “ખૂશ્બૂ ગુજરાતકી” ..
** એ…કાકા…. !! જામ્યું ભાઇ જામ્યું.
મઝાની કલ્પના.
વાહ ભાઈ મજા આવી ગઈ, ખુબ ગમ્યું.
વાહ…… ક્યા બાત હૈ…..!!!!
કોઈપણ વાત ને સચોટ રીતે આસાની થી સમજી શકાય તેમ રજુ કરવાની જે તમારી કોશિશ છે તે ખરેખર પ્રશંસનીય બાબત છે.
અભિનંદન !
અશોકકુમાર-’દાદીમાની પોટલી’
http://das.desais.net
Yashwantbhai,
Tamari aa blog item me mari comment sathe, AB na blog upar muki che, vadhare loko sudhi pahoche e hetu sathe.
http://bigb.bigadda.com/?p=6675#comments
yaar …this was tooo goood